samaarambh meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સમારંભ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ઠાઠમાઠથી કરેલો આરંભ
- ધામધૂમવાળો ઉત્સવ
- મેળાવડો
English meaning of samaarambh
Masculine
- beginning, commencement
- (imposing) function or ceremony
समारंभ के हिंदी अर्थ
पुल्लिंग
- ठाट-बाटके साथ किया हुआ आरंभ, समारंभ
- धूमधामयुक्त उत्सव, जलसा आदि, समारोह