samaadhi meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સમાધિ શબ્દનો ગુજરાતી અર્થ
પુલ્લિંગ, સ્ત્રીલિંગ
- એ નામનો એક અર્થાલંકાર
- જેમાં ધ્યાતા અને ધ્યાનનો ખ્યાલ લુપ્ત થઈ ધ્યેયનું સ્વરૂપ જ ચિત્તમાં રહે છે તેવું ઊંડું ધ્યાન (યોગ)
- સાધુ-સંન્યાસીનું મરણ
- સાધુસંતને દાટ્યા હોય તે જગ્યા પર કરેલી દેરી
English meaning of samaadhi
Masculine, Feminine
- deep meditation in which the meditator loses his identity and becomes one with the Supreme Being
- trance
- death of a sadhu or sannyasi
- structure or shrine erected over the dead body of a saint, tomb
समाधि के हिंदी अर्थ
पुल्लिंग, स्त्रीलिंग
- मन को ब्रह्म पर केन्द्रित करना, समाधि, योगका अंतिम अंग
- साधु-संन्यासी का मरण
- समाधिस्थल पर बनाया हुआ मकान आदि, समाधि