સમાધાન શબ્દનો ગુજરાતી અર્થ |samaadhaan meaning in Gujarati | Rekhtagujarati

samaadhaan meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સમાધાન

samaadhaan समाधान
  • favroite
  • share

સમાધાન શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • વિરોધ, શંકા કે ગૂંચવણનો નિવેડો અને શાંતિ
  • તૃપ્તિ, સંતોષ
  • ધ્યાન, સમાધિ
  • પતવું કે પતાવવું તે, સિદ્ધાંતનો તર્કસંગત નિર્ણય, નિકાલ, ફૈસલો
  • કજિયાની પતાવટ
  • નાટકમાં મુખ્ય બનાવ, જે અણધારી રીતે આખી વસ્તુને ઉત્પન્ન કરે છે.

English meaning of samaadhaan


Noun

  • settlement(of dispute)
  • solution (of intricate problem)
  • satisfaction, contentment
  • meditation, samadhi, complete absorption of thought into a single object of meditation, viz. the Supreme Spirit

समाधान के हिंदी अर्थ


नपुंसक लिंग

  • समाधान, संदेह-निवारण और शांति
  • संतोष, तृप्ति
  • ध्यान, समाधि, समाधान, इन्द्रियनिरोध
  • निवटारा होना, फ़ैसला होना, निबटाना, सुलझाना, हल करना
  • समझौता, राजीनामा

આપને આ પણ વાંચવું ગમશે