સળ શબ્દનો ગુજરાતી અર્થ |sal meaning in Gujarati | Rekhtagujarati

sal meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સળ

sal सळ
  • અથવા : સળસૂઝ
  • favroite
  • share

સળ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ગેડ કે દબાણનો આંકો-કાપો
  • સોળ-શરીર પર મારનો લિસોટો કે આંકો

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • સૂઝ, સમજ

English meaning of sal


Masculine

  • mark left by folding.or pressure, fold
  • mark on the body of beating with cane, whip, etc
  • scar, weal

Feminine

  • understanding

सळ के हिंदी अर्थ


पुल्लिंग

  • सिलवट, शिकन, सलवट
  • छड़ी की चोट का दाग़, साँट

આપને આ પણ વાંચવું ગમશે