સક્કો શબ્દનો ગુજરાતી અર્થ |sakko meaning in Gujarati | Rekhtagujarati

sakko meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સક્કો

sakko सक्को
  • favroite
  • share

સક્કો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • સિક્કો
  • શાખ, છાપ
  • ચહેરો
  • રોફ, ભપકો
  • પથ્થરની લખોટી

English meaning of sakko


Masculine

  • see સિક્કો, current coin
  • stamp
  • reputation
  • credit
  • impression
  • face. complexion
  • character
  • pomp, vanity
  • stone marble

सक्को के हिंदी अर्थ


पुल्लिंग

  • देखिये 'सिक्को'
  • लेन-देन संबंधी इतबार या प्रतिष्ठा, साख, छाप, असर, प्रभाव
  • रोब, दबदबा, सिक्का ( जमना )
  • शक्ल-सूरत , चेहरा
  • खेलने की पत्थर की गोटी, गोली

આપને આ પણ વાંચવું ગમશે