સખત શબ્દનો ગુજરાતી અર્થ |sakhat meaning in Gujarati | Rekhtagujarati

sakhat meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સખત

sakhat सखत
  • favroite
  • share

સખત શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • કઠણ
  • દૃઢ, મજબૂત
  • કઠોર, નિર્દય
  • આકરું, થકવી નાખે તેવું
  • ખૂબ હદથી, વધારે. ઉદા. સખત ભીડ
  • કડક, ઉગ્ર
  • આગ્રહભર્યું, જોરદાર. ઉદા. સખત ભલામણ
  • મુશ્કેલ

English meaning of sakhat


Adjective

  • hard
  • firm, strong
  • harsh, cruel
  • arduous, fatiguing
  • excessive, too much
  • strong
  • severe
  • importunate, strong
  • difficult

सखत के हिंदी अर्थ


विशेषण

  • सख्त, सखत, कड़ा
  • दृढ़, मज़बूत, सख्त
  • निर्दय, कठोरहृदय, कड़ा, सख्त
  • थका डालनेवाला, घोर, कड़ा, कठिन
  • हद से ज़्यादा, भारी, गज़बका, उदा० 'सखत भीड'
  • तेज़, तीखा, उग्र, सख्त
  • ज़ोरदार, आग्रहयुक्त, उदा० 'सखत भलामण'
  • मुश्किल , भारी

આપને આ પણ વાંચવું ગમશે