sahriday meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સહૃદય શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- સામાનો ભાવ કે લાગણી સમજી શકે તેવું
- દયાળુ
- રસિક, રસજ્ઞ
અવ્યય
- હૃદયના ભાવપૂર્વક, ‘સિન્સિયરલી’
English meaning of sahriday
Adjective
- having taste, appreciation or feeling
- sympathetic
- compassionate
- sincere
Adverb
- sincerely
सहृदय के हिंदी अर्थ
विशेषण
- सहृदय, दूसरों की भावना या मनोभावों को समझनेवाला, कोमलचित्त
- दयालु, सहृदय
- रसिक, सहृदय