saDo meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સડો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- કોહવાટ, બગાડ
- (લાક્ષણિક) ભ્રષ્ટાચાર, ખરાબી
English meaning of saDo
Masculine
- rot
- putrefaction
- corruption. (સડો પડવો, સડો પેસવો, સડો લાગવો)
सडो के हिंदी अर्थ
पुल्लिंग
- सड़न, बिगाड़
- भ्रष्टाचार, खराबी, बिगाड़ [ला.]
