saaru.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સારું શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- શુભ, ભલું, ઉમદા
નપુંસક લિંગ
- સુંદર, મજાનું
- સમસ્ત, આખું
અવ્યય
- (જવાબમાં) ઠીક, ભલે
English meaning of saaru.n
Adjective
- good, fine, excellent
- auspicious
- beautiful
- whole, entire
Adverb
- (in reply) well
- all right
- yes, sir. (સ્ત્રીને) સારા દહાડા હોવા, (of woman) be pregnant
सारुं के हिंदी अर्थ
विशेषण, नपुंसक लिंग
- अच्छा, मंगलमय, शुभ, भला
- सुंदर, अच्छा, मज़ेदार, भला
- सारा , समस्त, सर्व
अव्यय
- (जवाब में) भले, अच्छा, खैर