saar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સાર શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- સારું, ઉત્તમ
સંજ્ઞા, પુલ્લિંગ
- કસ, સત્ત્વ, તત્ત્વ
- તાત્પર્ય, સારાંશ
- મલાઈ, માખણ
- (લાક્ષણિક) લાભ
- ખુશાલી, ઉમંગ
- સારો ભાવ
- સાર૫
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- સંભાળ
- માવજત, બરદાસ, ચાકરી
- સહાય, મદદ
- વહાણનું એક દોરડું
સંજ્ઞા, પુલ્લિંગ
- ઝીણું કાણું, વેહ
English meaning of saar
Adjective
- (obs. poet.) good, excellent
Noun, Masculine
- essence
- substance
- moral
- gist
- abstract, epitome
- cream
- butter
- (figurative) advantage, profit
- (Kathiawadi) delight
- zeal
- good-will
- goodness
सार के हिंदी अर्थ
विशेषण
- अच्छा, बढ़िया, उत्तम
नपुंसक लिंग, पुल्लिंग
- सार, सत, कस
- भावार्थ, तात्पर्य, मथितार्थ
- [ला.] लाभ , फ़ायदा
- उमंग, आनंद
- अच्छा भाव
- सज्जनता, अच्छाई