સાંઢ શબ્દનો ગુજરાતી અર્થ |saanDh meaning in Gujarati | Rekhtagujarati

saanDh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સાંઢ

saanDh सांढ
  • અથવા : સાંઢણી, સાંઢિચો
  • favroite
  • share

સાંઢ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ગોધો, આખલો
  • (લાક્ષણિક) માતેલો-નિરંકુશ માણસ

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ઊંટડી

English meaning of saanDh


Masculine

  • bull, stud-bull
  • haughty, arrogant, person
  • male camel

Feminine

  • female camel, dromedary

सांढ के हिंदी अर्थ


पुल्लिंग

  • साँड़
  • मत्त–बेफ़िक आदमी, साँड़[ला.]

स्त्रीलिंग

  • साँड़नी, ऊँटनी

આપને આ પણ વાંચવું ગમશે