સામ શબ્દનો ગુજરાતી અર્થ |saam meaning in Gujarati | Rekhtagujarati

saam meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સામ

saam साम
  • favroite
  • share

સામ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • સ્વામી, પતિ

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • સાંબેલાની નીચેનો લોખંડનો ગોળ ભાગ

સંજ્ઞા, પુલ્લિંગ

  • સામવેદ
  • રાજનીતિના ચાર ઉપાયોમાંનો એક, મીઠી વાતોથી સમજાવીને મેળવી લેવું તે (સામ, દામ, દંડ અને ભેદ)

English meaning of saam


Masculine

  • the Samaveda
  • the policy of conciliation, the first of the four ઉપાયs or expedients (viz. સામ દામ, દંડ, and ભેદ) to be resorted to by a king in diplomacy

साम के हिंदी अर्थ


पुल्लिंग

  • स्वामी, पति

स्त्रीलिंग

  • (मूसल का लोहे का) शंब

पुल्लिंग

  • सामवेद, साम
  • साम (उपाय)

આપને આ પણ વાંચવું ગમશે