Online Gujarati Dictionary, Meaning of Gujarati words

saakshii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સાક્ષી

saakshii साक्षी
  • favroite
  • share

સાક્ષી શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • સાખ, શાહેદી, ગવાહી, જુબાની

સંજ્ઞા, પુલ્લિંગ

  • નજરોનજર જોનાર
  • સાક્ષી પૂરનાર, ગવાહ, શાહેદ
  • આત્મા, દ્રષ્ટા

English meaning of saakshii


Masculine

  • witness, eye-witness
  • the soul (as seer)

Feminine

  • testimony, evidence

साक्षी के हिंदी अर्थ


पुल्लिंग

  • (अपनी) आँखों देखनेवाला, साक्षी
  • गवाह, साक्षी

स्त्रीलिंग

  • साक्षी, साक्ष्य, गवाही, गवाहका बयान

આપને આ પણ વાંચવું ગમશે