સાખી શબ્દનો ગુજરાતી અર્થ |saakhii meaning in Gujarati | Rekhtagujarati

saakhii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સાખી

saakhii साखी
  • favroite
  • share

સાખી શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • બે ચરણનો એક પ્રકારનો દોહરો કે પદ
  • ગઝલ, લાવણી કે ગરબીમાં આવતી, લંબાવીને ગાવાની ટૂંકી પંક્તિઓ

સંજ્ઞા, પુલ્લિંગ

  • સાખ પૂરનાર

English meaning of saakhii


Masculine, Feminine

  • kind of short poem consisting of two lines
  • (obsolete) witness

साखी के हिंदी अर्थ


स्त्रीलिंग

  • दो चरणों का एक प्रकार का दोहा या पद, साखी
  • गज़ल, लावनी या गरबी में आनेवाली स्वर आलापकर गायी जानेवाली छोटी पंक्तियाँ

આપને આ પણ વાંચવું ગમશે