સાકરટેટી શબ્દનો ગુજરાતી અર્થ |saakarTeTii meaning in Gujarati | Rekhtagujarati

saakarTeTii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સાકરટેટી

saakarTeTii साकरटेटी
  • favroite
  • share

સાકરટેટી શબ્દનો ગુજરાતી અર્થ


સ્ત્રીલિંગ

  • એક જાતનું તળિયું; એક જાતનું ચીભડું. તેનું શાક શાય છે. શેરડીના વાડમાં ધોરિયાને કાંઠે તે વવાય છે તેના વેલા કાંટાની વાડ ઉપર પથરાય છે. તેનાં ફળ સહેજ રતાશ પડતાં અને નાળિયેર જેવડાં હોય છે; તેની ઘણી જાત છે. જે આકાર, કદ અને રંગમાં એક બીજાથી જુદી પડે છે કેટલીક ગોળાકાર, નારંગી આકારની લીસી અને ચટાપટાવાળી હોય છે.

આપને આ પણ વાંચવું ગમશે