saaj meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સાજ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ઉપયોગી સરસામાન
- શણગાર, વસ્ત્રાભૂષણ
- ઘોડા પર નાખવાનો સામાન
નપુંસક લિંગ
- સારંગી જેવું એક વાઘ
English meaning of saaj
Masculine
- equipment, apparatus
- clothes and ornaments, accoutrements
- trappings (esp. of a horse)
Noun
- kind of musical in- strument
साज के हिंदी अर्थ
पुल्लिंग
- साज़, सामान, आवश्यक सामग्री
- सिंगार, वस्त्राभूषण, सजावट की सामग्री, साज़
- घोड़े को सजाने का सामान, साज़