સાધક શબ્દનો ગુજરાતી અર્થ |saadhak meaning in Gujarati | Rekhtagujarati

saadhak meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સાધક

saadhak साधक
  • favroite
  • share

સાધક શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ, અવ્યય

  • કાર્યસિદ્ધિમાં ઉપયોગી
  • સિદ્ધ કરનારું
  • સિદ્ધ કરવા પ્રયત્ન કરનારું
  • ભૂત દેવ વગરે સાધનારું

સંજ્ઞા, પુલ્લિંગ

  • સાધનાર, (મોક્ષની)સાધના કરનાર

English meaning of saadhak


Adjective

  • that accomplishes, effects or brings about
  • that is instrumental, conducive to, or productive of
  • winning over or prevailing upon god, evil spirit, etc

Masculine

  • one who accomplishes
  • one going through a discipline for attaining moksha (emancipation)
  • accomplice

साधक के हिंदी अर्थ


विशेषण

  • साधक कार्य की सिद्धि में उपयोगी
  • साधक, सिद्ध करनेवाला
  • सिद्ध करने का प्रयत्न करनेवाला
  • मंत्रबल से भूत-प्रेतादि को सिद्ध करनेवाला, साधक

पुल्लिंग

  • (मोक्षकी ) साधना करनेवाला, तपस्वी , साधक

આપને આ પણ વાંચવું ગમશે