સાડા શબ્દનો ગુજરાતી અર્થ |saaDaa meaning in Gujarati | Rekhtagujarati

saaDaa meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સાડા

saaDaa साडा
  • અથવા : સાડી
  • favroite
  • share

સાડા શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • (સંખ્યા પૂર્વે આવતાં) સાર્ધ, ઉપર અડધું. ઉદા. સાડા ત્રણ, સાડી સડસઠ

English meaning of saaDaa


Adjective

  • prefixed to number means 'more by a half' (e. g. સાડાચાર four and a half)
  • but if the number is in hundreds or thousands it means half hundred,half thousand. (e.g. સાડીપાંચસો five hundred fifty)

साडा के हिंदी अर्थ


विशेषण

  • आधे के साथ, साढ़े

આપને આ પણ વાંચવું ગમશે