saachu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સાચું શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- ખરું, સત્ય, હોય તેવું
- અસલ, બનાવટી નહિ એવું, જેમ કે, સાચું મોતી
- સત્ય બોલનારું
- એકવચની
- સાચ, સચ્ચાઈ
English meaning of saachu.n
Adjective
- true
- real, actual
- true, genuine
- truthful, veracious
- true to one's word
साचुं के हिंदी अर्थ
विशेषण
- सत्य, सच, खरा, जैसा हो वैसा
- सच्चा, विशुद्ध, खरा, असली, जो नक़ली न हो
- सच बोलनेवाला, सच्चा
- वचन पालनेवाला, सत्यवादी