ruuparekha meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
રૂપરેખા શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- માત્ર રૂપ બતાવનારી રેખા
- આછો ખ્યાલ, સંક્ષિપ્ત વિગત (કાર્યક્રમ વગેરેમાં)
English meaning of ruuparekha
Feminine
- outline
- synopsis
- sketch, rough idea
- short description
रूपरेखा के हिंदी अर्थ
स्त्रीलिंग
- किसो चीज़ का सिर्फ़ आकार बतानेवाली रेखा, खाका, रेखाचित्र
- संक्षिप्त बयान, रूपरेखा