Online Gujarati Dictionary, Meaning of Gujarati words

ruupak meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

રૂપક

ruupak रूपक
  • favroite
  • share

રૂપક શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • એક પ્રકારનુ નાટક, ‘રેડિયો એકાંકી’
  • એક અર્થાલંકાર, જેમાં ઉપમેયને ઉપમાન સાથે તદ્રુપ કે અભિન્ન બતાવી વર્ણન કરેલું હોય છે.
  • સંગીતનો એક તાલ
  • ગાયન (સંગીત)

સંજ્ઞા, પુલ્લિંગ

  • રૂપ-નાટક કરનાર, નટ

English meaning of ruupak


Noun

  • kind of drama
  • (rhetoric) metaphor

रूपक के हिंदी अर्थ


नपुंसक लिंग

  • रूपक, दृश्यकाव्य, नाटक
  • एक अर्थालंकार, रूपक
  • सात मात्रा का एक दोताला ताल, रूपक (संगीत)
  • गाना, गीत (संगीत)

पुल्लिंग

  • रूप भरनेवाला नट, अभिनेता

આપને આ પણ વાંચવું ગમશે