રુદ્ર શબ્દનો ગુજરાતી અર્થ |rudr meaning in Gujarati | Rekhtagujarati

rudr meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

રુદ્ર

rudr रुद्र
  • favroite
  • share

રુદ્ર શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • ભયંકર, ભયાનક, ભયજનક

સંજ્ઞા, પુલ્લિંગ

  • મહાદેવ, શિવ, શંકર
  • એ નામના અગિયાર દેવામાંનો દરેક

English meaning of rudr


Adjective

  • terrible, fearful

Masculine

  • Shiva
  • any one of the eleven gods of that name ( રુદ્ર)

આપને આ પણ વાંચવું ગમશે