roTlo meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
રોટલો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- હાથે ઘડીને બનાવેલી બાજરા, જુવાર, મકાઈ વગેરેની જાડી રોટલી જેવી વાનગી
- (લાક્ષણિક) આજીવિકા, ગુજરાન, ભરણપોષણ
English meaning of roTlo
Masculine
- cake thicker than રોટલી, done by patting dough with the hand
- livelihood
- kind of game, ducks and drakes
रोटलो के हिंदी अर्थ
पुल्लिंग
- हाथ की रोटी, रोट
- जीविका, रोजी [ला.]
