rokTok meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
રોકટોક શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- રોકવું કે ટોકવું તે, કશો પણ વાંધો કે વિરોધ
- અટકાયત
English meaning of rokTok
Feminine
- objection and obstruction
- let and hindrance
रोकटोक के हिंदी अर्थ
स्त्रीलिंग
- रोक-टोक, रोक-थाम
