રોકવું શબ્દનો ગુજરાતી અર્થ |rokavu.n meaning in Gujarati | Rekhtagujarati

rokavu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

રોકવું

rokavu.n रोकवुं
  • favroite
  • share

રોકવું શબ્દનો ગુજરાતી અર્થ


ક્રિયા

  • અટકાવવું, જવા ચાલવા કે થવા ન દેવું, આંતરવું
  • કામે વળગાડવું, નોકરીમાં રાખવું
  • વેપાર-ધંધામાં મૂડી તરીકે નાખવું (નાણું), ‘ઇન્વેસ્ટમેન્ટ’

English meaning of rokavu.n


  • stop, restrain
  • detain
  • not allow to move, go or happen
  • prevent
  • employ, engage
  • invest (money in some business or undertaking)
  • encircle, enclose
  • occupy (place, etc.)

रोकवुं के हिंदी अर्थ


सकर्मक क्रिया

  • रोकना, अटकाना, जाने, चलने या होने न देना, गति या चाल बंद करना, रास्ता रोकना
  • काम या नौकरी पर नियुक्त करना, लगाना
  • व्यापार-धंधे में लगाना (पैसा)

આપને આ પણ વાંચવું ગમશે