rokaaN meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
રોકાણ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- રોકવું કે રોકાવું તે, થોભવું એ
- અટકાયત
- કામકાજ વગેરે માટે રોકાવું કે થોભવું પડે તે
- મૂડી, રોકેલું નાણું
English meaning of rokaaN
Noun
- stopping or being stopped
- hindrance
- stoppage
- prevention
- detention
- engagement
- investment
- money invested
रोकाण के हिंदी अर्थ
नपुंसक लिंग
- रोक, रोकना या रुकना, (किसी के पास) रुका हुआ होना
- अवरोध, रुकावट