roj meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
રોજ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- દિવસ, દહાડો, દિન
નપુંસક લિંગ
- (લાક્ષણિક) એક દિવસની મજૂરી
અવ્યય
- હંમેશા
English meaning of roj
Masculine
- day
- daily wages
Adverb
- everyday, daily
- always
रोज के हिंदी अर्थ
पुल्लिंग
- रोज, दिन
- एक दिन की मज़दूरी, रोजीना
अव्यय
- रोज़, हमेशा, प्रतिदिन, रोजाना, रोज-रोज ।