રોહિણી શબ્દનો ગુજરાતી અર્થ |rohiNii meaning in Gujarati | Rekhtagujarati

rohiNii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

રોહિણી

rohiNii रोहिणी
  • favroite
  • share

રોહિણી શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ચોથું નક્ષત્ર
  • વીજળી
  • બળરામની માતા
  • ચંદ્રની પટરાણી
  • આયતા-શ્રુતિનો એક પ્રકાર
  • નવ વર્ષની કન્યા

English meaning of rohiNii


Feminine

  • fourth lunar mansion
  • favourite queen of the moon (conceived as a god)
  • mother of Balarama

આપને આ પણ વાંચવું ગમશે