Online Gujarati Dictionary, Meaning of Gujarati words

ritu meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઋતુ

ritu ऋतु
  • favroite
  • share

ઋતુ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • અડકાવ, રજસ્રાવ
  • બે મહિનાનો નિયત કાળ
  • (લાક્ષણિક) મોસમ
  • હવાપાણી
  • ગર્ભધાનનો સમય

English meaning of ritu


Masculine

  • menstruation, monthly course
  • any one of the six seasons
  • (figurative) season
  • weather

ऋतु के हिंदी अर्थ


पुल्लिंग

  • गर्भाधान का काल
  • रजोदर्शन
  • दो मासका नियत काल, ऋतु
  • मौसम , किसी चीज के होने का उपयुक्त काल [ला.]
  • आबोहवा

આપને આ પણ વાંચવું ગમશે