reD meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
રેડ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- જાડું રગડા જેવું
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- પૂંઠ કેડો
- સરાકરી કર્મચારીઓ દ્વારા કાયદેસર રીતે અચાનક મરાતો છાપો કે દરોડો (કરવેરા અધિકારી કે પોલીસે તે તે ક્ષેત્રમાં ગુનેગારોને પકડવા)
English meaning of reD
Feminine
- raid, sudden attack, predatory incursion
Adjective
- thick
Feminine
- running after
- following, pursuit
रेड के हिंदी अर्थ
विशेषण
- गाढ़ा, तलछट जैसा
स्त्रीलिंग
- पीछा (पकड़ना, छोड़ना)