rath meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
રથ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ઉપર ઘુમ્મટ જેવા છત્રવાળું કે ઉઘાડું ઘોડા જોડી શકાય તેવું ચાર પૈડાંનું એક વાહન
- લડાઈનું પ્રાચીન વાહન
English meaning of rath
Masculine
- chariot, war-chariot
સંજ્ઞા, પુલ્લિંગ
Masculine