Online Gujarati Dictionary, Meaning of Gujarati words

rahevu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

રહેવું

rahevu.n रहेवुं
  • favroite
  • share

રહેવું શબ્દનો ગુજરાતી અર્થ


ક્રિયા

  • વસવું, નિવાસ કરવો
  • ટકવું, ઠરવું, સ્થિતિ કરવી, સ્થાયી થવું
  • માવું, સમાવું
  • અટકવું, થોભવું, થંભવું
  • બાકી હોવું, અધૂરું હોવું
  • જીવવું, જીવતા રહેવું
  • શાંત પડવું, સ્વસ્થ થવું
  • નોકરીએ લાગવું
  • ગર્ભ રહેવો
  • હોવું (બીજા શબ્દો સાથે. ઉદા. ઢીલા રહેવું)

English meaning of rahevu.n


  • live, stay, reside
  • stay on, remain
  • continue
  • be left after use, etc., remain
  • live, be alive
  • become calm or composed, be at ease
  • be employed, take a job (with)
  • become pregnant, conceive
  • used with p.p. of other verbs be is used in the sense of completing that action (e.g. ખેાલી રહ્યો)

रहेवुं के हिंदी अर्थ


अकर्मक क्रिया

  • रहना, बसना
  • राह देखना, रुकना, ठहरना, रहना
  • समाना, भीतर आना, अँटना
  • थम जाना, रुकना, रहना
  • बचना, छूटना, बाक़ी रहना
  • जीवित रहना, जिंदा रहना, रहना
  • शान्त-चुप होना, स्वस्थ होना
  • नौकरी पर लगना, रहना
  • पेट रहना
  • रहना (दूसरे शब्दों के साथ आने पर ) , उदा० 'ढीला रहेवुं '
  • दूसरी क्रिया के भूतकृदंत के साथ 'वह क्रिया पूर्ण करना इस अर्थ में, उदा० 'ते बोली रह्यो'
  • भूतकृदंत के साथ 'वह क्रिया जारी है' इस अर्थ में
  • वर्तमान कृदंत के साथ 'वह क्रिया होती रहती है' इस अर्थमें,

આપને આ પણ વાંચવું ગમશે