rahasya meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
રહસ્ય શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- છૂપો ભેદ, ગૂઢ વસ્તુ, ખાનગી, ગુપ્ત
- મર્મ, સત્ત્વ, ગૂઢાર્થ
English meaning of rahasya
Noun
- secret, mystery
- secret meaning, significance
નપુંસક લિંગ
Noun