રાય શબ્દનો ગુજરાતી અર્થ |raay meaning in Gujarati | Rekhtagujarati

raay meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

રાય

raay राय
  • favroite
  • share

રાય શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ધારણા, અભિપ્રાય, મત, મંતવ્ય

સંજ્ઞા, પુલ્લિંગ

  • રાજા
  • ધનવાન માણસ
  • કેટલાંક વિશેષનામોના અંતમાં આવે છે. ઉદા. કલ્યાણરાય

English meaning of raay


Feminine

  • idea
  • opinion
  • counsel

Masculine

  • king
  • wealthy person
  • used at end of some proper nouns: e.g. કલ્યાણરાય

આપને આ પણ વાંચવું ગમશે