રાશિ શબ્દનો ગુજરાતી અર્થ |raashi meaning in Gujarati | Rekhtagujarati

raashi meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

રાશિ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • ઢગલો, સમૂહ, જથ્થો, ભંડોળ
  • ગણિતનો આંકડો
  • નક્ષત્રનાં બાર ઝૂમખાંઓમાંનું પ્રત્યેક (મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્વિક, ધન, મકર, કુંભ અને મીન)
  • sign of Zodiac
  • heap
  • quantity
  • the numbers or figures put down for any arithmetical operation such as addtion, multiplication, etc

આપને આ પણ વાંચવું ગમશે