raakhavu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
રાખવું શબ્દનો ગુજરાતી અર્થ
ક્રિયા
- રક્ષવું, પાળવું, બચાવવું, સંભાળવું (બોલ, વચન, મોં, માન)
- સંઘરવું
- સેવવું, પોષવું (ઉમેદ, ચિંતા, આશા)
- ધારણ કરવું, બતાવવું (દયા, મહેરબાની, ભાવ, જોર)
- બરાબર રહે તેમ કરવું, તેવી ચીવટ બતાવવી (અંકુશ, કાબૂ, દાબ, ધ્યાન, ચોકસાઈ, પગ, કબજો, હક)
- હોવા દેવું, રહેવા દેવું (ઉદા. કાયમ રાખવું, બહાલ રાખવું, છૂટ રાખવી, ઢીલું રાખવું)
- સ્વીકારવું, લેવું (ઉદા. ગીરો રાખવું, જમે રાખવું)
- સંઘરવું
- ખરીદવું, કબજે લેવું
- ઉપયોગ માટે પાસે રહે એમ કરવું
- આડા સંબંધ માટે પોતાનું કરવું (પરસ્ત્રી કે પરપુરુષને)
- અન્ય ક્રિયાપદના (ભૂતકાળના) રૂપ સાથે સાતત્યનો અર્થ બતાવે (ઉદા. ઝાલી, રાખવું, લખ્યું રાખવું)
- પડ્યું મૂકવું, છોડવું
- ઊભું રાખવું, અટકાવવું
- જવા ન દેવું, જેમનું તેમ રહે એમ કરવું
English meaning of raakhavu.n
- protect, guard
- keep
- save
- take care of
- lay by, hoard
- cherish, entertain
- hold
- show (pity, favour, etc.)
- maintain
- hold tenaciously
- allow to happen or remain
- accept, take
- buy
- take possession of
- keep in one's collection
- keep, have, woman or man as one's paramour
- used with the past tense of other verbs it indicates continuity of the act (e.g. પકડી a)
- leave undone
- give up
- stop, not allow to go or proceed
- retain as it is
राखवुं के हिंदी अर्थ
सकर्मक क्रिया
- रक्षा करना, बचाना, रखना (चीज़ ) , निर्वाह, पालन करना (बात, वचन) , मान रखना, नष्ट न होने देना (इज्जत)
- जोड़-जोड़कर रखता, एकत्र करना, संचय करना (धन आदि)
- (आशा, उम्मीद, चिंता) करना, रखना
- धारण करना, दिखलाना (दया, मेह्रवानी, भाव, जोर) , रखना
- अपने हाथ में, अधिकार में करना, रखना (अंकुश, काबू, दाब, व्यान, निगरानी, क़ब्जा, हक़, आना-जाना
- आग्रह छोड़ना, रहने देना, स्थापित, स्थित रखना, मंजूर करना, स्वीकृत करना,
- रेहन, बंधक करना, जमा रखना, स्वीकार करना
- खरीदना, क़ब्जे में लेना
- व्यवहार के लिए अपने अधिकार में लेना, तैनात करना, रखना (घोड़ा, पहलवान आदि)
- स्त्री-पुरुष से संबंध करना, रखना (परस्त्री या परपुरुष को)
- पड़ा रहने देना, छोड़ना
- रोकना, आगे चलने न देना
- रोक रखना, ठहराना, जाने न देना