રાજીનામું શબ્દનો ગુજરાતી અર્થ |raajiinaamu.n meaning in Gujarati | Rekhtagujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

raajiinaamu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

રાજીનામું

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • નોકરીમાંથી છૂટા થવાની અથવા દાવા વગેરેમાંથી કોઈ પર બાબતમાંથી હઠી જવાની રાજીખુશી દર્શાવવી તે કે તેનું લખાણ
  • resignation
  • त्यागपत्र, इस्तीफ़ा
  • वादी प्रतिवादी का परस्पर मेलवाला लेख, राजीनामा, समझौता

આપને આ પણ વાંચવું ગમશે