raah meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
રાહ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- રસ્તો, માર્ગ, કેડો
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- રીત, તરેહ, ચાલ, શિરસ્તો
- (લાક્ષણિક) વાટ, પ્રતીક્ષા,
- ઉપાય, તરકીબ
English meaning of raah
Masculine
- road, way
Feminine
- mode, manner
- waiting
राह के हिंदी अर्थ
पुल्लिंग
- राह, रास्ता
- रीति , प्रथा, राह
- प्रतीक्षा, बाट