raagii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
રાગી શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- રંગેલું
- લાલ
- સંસારસુખમાં આસતિવાળું
- પ્રેમી, અનુરક્ત
- ક્રોધી
- ગેય રાગ ગાનાર
English meaning of raagii
Adjective
- attached to, taking delight. in, worldly pleasures
- loving
- amorous
- angry
- coloured
- red