ra meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ર શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- વર્ણમાળાનો એક મૂળાક્ષર - મૂર્ધન્ય અસ્પર્શ ઘોષ અલ્પપ્રમાણ વ્યંજન, (ય, ૨, લ, વ) ચાર અર્ધસ્વરોમાંનો બીજો
English meaning of ra
Masculine
- fortieth letter of the Deva- nagari alphabet
र के हिंदी अर्थ
पुल्लिंग
- दूसरा अंतःस्थ वर्ण
