puutlu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પૂતળું શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- ધાતુ, પથ્થર, માટી, લાકડું વગેરેની બનાવેલી આકૃતિ-મૂર્તિ
- (લાક્ષણિક) અણસમજુ, જડ
- નામનું, દેખાવનું
- પ્રતીક
- બાવલું
English meaning of puutlu.n
Noun
- idol or figure made of metal, stone, earth, wood, etc
- statue
पूतळुं के हिंदी अर्थ
नपुंसक लिंग
- मूर्ति प्रतिमा