puurN meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પૂર્ણ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- ઊણું, ખંડિત, ઓછું કે અધૂરું નહિ એવું, પૂરું
- સમાપ્ત
નપુંસક લિંગ
- મીંડું, શૂન્ય
English meaning of puurN
Adjective
- perfect, complete
- whole
- finished
Noun
- zero, dot
पूर्ण के हिंदी अर्थ
विशेषण
- पूर्ण , पूरा, जो अधूरा, खंडित, कम या अपूर्ण न हो
- समाप्त , पूर्ण
नपुंसक लिंग
- शून्य, बिंदु, सिफ़र