Online Gujarati Dictionary, Meaning of Gujarati words

puT meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પુટ

puT पुट
  • favroite
  • share

પુટ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ડિયો
  • પડિયા જેવો કોઈ પણ ઘાટ-દાબડો
  • આચ્છાદન, ઢાંકણ
  • કુલડી કે શકોરામાં ધાતુ કે ઔષધ મૂકી ઉપર ઢાંકણ કે બીજું શકોરું મૂકી કપડછાણ કરી કરેલો ઘાટ, સંપુટ
  • તેને ભઠ્ઠીમાં મૂકી ઔષધને આપેલી આંચ
  • પટ, પાસ

English meaning of puT


Masculine

  • cup of leaves
  • any shape or cavity akin to it
  • covering, cover
  • layer
  • touch
  • crucible
  • process of heating drug put between two covers to strengthen its medicinal property

આપને આ પણ વાંચવું ગમશે