purush meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પુરુષ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- નર, મરદ
- વર, પતિ, ધણી
- આત્મા
- બોલનાર, સાંભળનાર કે તે સિવાયની વ્યક્તિ એ ત્રણ પૈકી એક (વ્યાકરણ)
English meaning of purush
Masculine
- male, man
- husband
- adult male
- soul, ātman
- (grammar) any one of the three persons (speaker, person spoken to, person other than these two)
पुरुष के हिंदी अर्थ
पुल्लिंग
- पुरुष, मर्द, नर
- वर, पति
- आत्मा, पुरुष
- पुरुष [व्या.]