પુરસ્કાર શબ્દનો ગુજરાતી અર્થ |puraskaar meaning in Gujarati | Rekhtagujarati

puraskaar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પુરસ્કાર

puraskaar पुरस्कार
  • favroite
  • share

પુરસ્કાર શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • પુરસ્કરણ
  • માન, પૂજા
  • ઑવૉર્ડ, ઇનામ
  • માનાર્હવેતન
  • કંપનીની ભાગીદારીનું વળતર, ‘બોનસ’
  • લેખનકાર્ય માટે લેખકને વળતર અપાય તે

English meaning of puraskaar


Masculine

  • promoting
  • prize, reward
  • honour
  • worship

આપને આ પણ વાંચવું ગમશે