પ્રસંગ શબ્દનો ગુજરાતી અર્થ |prsang meaning in Gujarati | Rekhtagujarati

prsang meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પ્રસંગ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • તક, લાગ
  • સમય, વખત
  • પ્રસંગ, ટાણું
  • સહવાસ, સંગ
  • પ્રકરણ, વિષય
  • બનાવ, ઘટના
  • મુલાકાત, મેળાપ
  • (proper) time, occasion, circumstance
  • contact
  • living together, company
  • matter, subject
  • incident
  • calamity

આપને આ પણ વાંચવું ગમશે