પ્રમાણવું શબ્દનો ગુજરાતી અર્થ |prmaaNavu.n meaning in Gujarati | Rekhtagujarati

prmaaNavu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પ્રમાણવું

  • પ્રકાર: ક્રિયા
  • favroite
  • share

અર્થ:

  • જાણવું
  • પ્રમાણભૂત માનવું, કબૂલ રાખવું
  • પ્રમાણ- ભૂત છે એમ બતાવવું, પુરવાર કરવું
  • prove, estabiish
  • take as an authority, rely upon
  • know
  • जानना
  • प्रमाण के रूप में स्वीकार करना, क़बूल रखना
  • साबित करना, प्रमाणित करना, प्रमानना [प.]

આપને આ પણ વાંચવું ગમશે