pres meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પ્રેસ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- દાબવાનું યંત્ર
- રૂ વગેરેને દાબી ગાંસડીઓ બાંધવાનો સંચો
- છાપવાનું યંત્ર
- છાપખાનું
- વર્તમાનપત્રની દુનિયા
- (લાક્ષણિક) છાપાં
English meaning of pres
Noun
- pressing machine
- printing press
- newspapers and journals (collectively)
प्रेस के हिंदी अर्थ
नपुंसक लिंग
- प्रेस, दाबने की कल
- रुई आदि को दबाकर गाँठें बाँधने की कल
- छापने की कल, प्रेस
- प्रेस, छापाखाना
- अखबार [ला.]