Online Gujarati Dictionary, Meaning of Gujarati words

prayog meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પ્રયોગ

prayog प्रयोग
  • favroite
  • share

પ્રયોગ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ઉપયોગ, વાપર
  • જા૨ણ, મારણ વગેરે તાંત્રિક ઉપચાર
  • સાધના, અનુષ્ઠાન
  • અખતરો
  • (વ્યાકરણ) ક્રિયા નામના અન્વયે ક્રિયાપદની યોજના ઉદા. કર્મણિપ્રયોગ
  • ધારો, કાનૂન
  • (નાટક) ભજવવું તે

આપને આ પણ વાંચવું ગમશે