પ્રત્યય શબ્દનો ગુજરાતી અર્થ |pratyay meaning in Gujarati | Rekhtagujarati

pratyay meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પ્રત્યય

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • વિશ્વાસ, ભરોસો
  • ખાતરી, નિશ્ચય
  • કારણ, હેતુ
  • અનુભવજન્ય જ્ઞાન
  • રૂપો કે સાધિત શબ્દો બનાવવા શબ્દને અંતે લગાડવામાં આવે છે તે (વ્યાકરણ)
  • trust, confidence
  • conviction
  • cause
  • object
  • knowledge gained from direct experience
  • (grammar) termination

આપને આ પણ વાંચવું ગમશે